Nice Computer is providing information services regarding jobs updates for job seekers in government and private sector.For job updates visit our blog .
Saturday, 13 July 2019
Friday, 12 July 2019
13 / 07 / 2019 અમદાવાદ મહાનગરપાલીકા 434 ક્લાર્ક ભરતી માટે અરજી કરવાની અંતીમ તારીખ વધારીને 18-7-2019 કરવામા આવી છે. જે લોકોને ફોર્મ ભરવાના બાકી હોય તે ભરી દેજો.
Click Here View News
ગૌણ સેવા દ્વારા લેવાયેલ ITI સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર પરિક્ષાની ઓફીસીયલ આન્સર કી ડીકલેર થઈ ગયેલ છે
Click Here View News
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
ગૌણ સેવા દ્વારા લેવાયેલ ITI સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર પરિક્ષાની ઓફીસીયલ આન્સર કી ડીકલેર થઈ ગયેલ છે
Click Here View News
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Thursday, 11 July 2019
12 / 07 / 2019 💥 ગુજરાત એસ. ટી. વિભાગ મા ડ્રાઈવર ની ભરતી..... કુલ જગ્યાઓ::: 2249 ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 12-7-2019 થી 11-8-2019
Click Here All Detail
Click Here Apply Online
LRB Lokrakshak / Constable Important Notification 2019
Click Here View News
Download Gujarat Rozgaar Samachar (10-07-2019)
Click Here View News
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Click Here Apply Online
LRB Lokrakshak / Constable Important Notification 2019
Click Here View News
Download Gujarat Rozgaar Samachar (10-07-2019)
Click Here View News
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Wednesday, 10 July 2019
11 / 07 / 2019 GSSSB Supervisor Instructor (Chemical Group) (Advt. No. 175/2018-19) Provisional Answer key Click Here Posted on 10-07-2019
Click Here View News
GMC Computer Proficiency Test Syllabus for Various Posts 2019
Click Here View News
BMC Merit List of FHW, Pharmacist, Lab. Technician & Staff Nurse Posts 2019
Click Here View List
GPSC Class 1 & 2 (Advt. No. 40/2018-19) Marks Out
Click Here View Marks
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
GMC Computer Proficiency Test Syllabus for Various Posts 2019
Click Here View News
BMC Merit List of FHW, Pharmacist, Lab. Technician & Staff Nurse Posts 2019
Click Here View List
GPSC Class 1 & 2 (Advt. No. 40/2018-19) Marks Out
Click Here View Marks
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Tuesday, 9 July 2019
10 / 07 / 2019 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ૨૨૬૬ જગ્યાની ભરતી HNGU માં કોલેજોના શૈક્ષણિક સ્ટાફ અંગેની ભરતી કરવામાં આવનાર છે. જે માટે ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે.
કુલ ૨૨૬૬ જગ્યાઓ , ઇન્ટરવ્યૂ તા. ૧૩-૧૪ જુલાઈ ૨૦૧૯
ઇન્ટરવ્યૂ સ્થળ, ડોક્યુમેન્ટ તેમજ સંપૂર્ણ માહિતી માટે નીચે લિંક આપેલ છે..
ઇન્ટરવ્યૂ સ્થળ, ડોક્યુમેન્ટ તેમજ સંપૂર્ણ માહિતી માટે નીચે લિંક આપેલ છે..
બિનઅનામત વર્ગ ના વ્યક્તિઓ માટે ધિરાણ યોજના ...........
બિનઅનામત વર્ગ માં આવતા લોકોને સરકાર તરફથી સ્વ રોજગાર માટે રૂ. ૨૫૦૦૦૦ થી ૭૫૦૦૦૦ સૂધી લોન આપવામાં આવે છે.
વ્યાજ્દર ::: મહિલાઓ માટે ૪ %
પુરૂષો માટે ૫ %
હાલ ઓનલાઇન અરજીઓ કરવાનું ચાલુ છે.
ઓનલાઇન અરજી કરવાની તારીખ ::: ૮-૭-૨૦૧૯ થી ૯-૮-૨૦૧૯
ઓનલાઇન અરજી કરવા અને કયા રોજગાર માટે કેટલી લોન મળે તેની સંપૂર્ણ માહીતી માટે નીચેની લીંક ખોલો.
SSC Sub-Inspectors in Delhi Police, CAPFs and Assistant Sub Inspectors in CISF Examination 2018 Notice Regarding PET & PST Test
Aaj Nu Sandesh News Paper
Monday, 8 July 2019
09 / 10 / 2019 સ્કુલ ઈન્સ્પેકટર રીજલ્ટ...... સ્કુલ ઈન્સ્પેકટર પરિક્ષા મા 150 માથી 70 ગુણ મેળવનાર ઉમેદવારો ની યાદિ જીલ્લાવાઈઝ ડીકલેર થયેલ છે. પસંદ થયેલ ઉમેદવારો ને બીજી વર્ણનાત્મક પરિક્ષા માટે બોલાવેલ છે.
જીલ્લાવાઈઝ પાસ થયેલ ઉમેદવારો નુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે
GPSC Police Inspector (Advt. No. 112/2018-19) Provisional Answer key (30-06-2019)
Click Here View Answerkey
GSSSB Food Safety Officer (Advt. No. 121/201617) Final Result
Click Here View Result
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
GPSC Police Inspector (Advt. No. 112/2018-19) Provisional Answer key (30-06-2019)
Click Here View Answerkey
GSSSB Food Safety Officer (Advt. No. 121/201617) Final Result
Click Here View Result
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Sunday, 7 July 2019
08 / 07 / 2019 📝👥 પાલક માતા -પિતા યોજના સંપૂર્ણ માહિતી પિતા મૃત્યૂ પામ્યા હોય અને માતા એ બીજા લગ્ન કર્યા હોય તો બાળક ના પાલ્ય માતા -પિતા ને રુપિયા ૩૦૦૦/- મળશે મિત્રો જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે. જે યોજના હેઠળ દર માસે રુ.3000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે, આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરી છે
Jaruri Purava
(1) બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજના ફોટો
(2) બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનો દાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5) બાળકની બેંક પાસબુક નકલ
(6) બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7) પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાર્ડ,ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડ
Click Here Download Foam
Click Here All Detail
💥આણંદ જીલ્લા પંચાયત દ્વારા ૧૨૩ જગ્યા પર ભરતી
👉11 માસના કરાર આધારિત ભરતી
👉 Post ૧૨૩ જગ્યા
👉 લાયકાત - પોસ્ટ પ્રમાણે
👉 એપ્લાય તારીખ ૦૮-૦૭-૨૦૧૯
👉 છેલ્લી તારીખ- ૭ દિવસ
Click Here View News
VMC Senior Auditor Result & Merit List 2019

Saturday, 6 July 2019
07 / 07 / 2019 રોજગાર ભરતી મેળો અમદાવાદ 👉🏼ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ લોકો એપ્લાય કરી શકે છે.*
રોજગાર ભરતી મેળો અમદાવાદ; મોટી સંખ્યામાં ભરતી
Click Here View News
આ વર્ષે લીધેલ ધીરાણ માટે પાકવિમા ના ફોર્મ ઓનલાઈન ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-7-2019 છે
તમારા ફોનમાથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી તેની પ્રીન્ટ કઢાવી બેન્ક મા જમા કરાવવી
Click Here Apply Online
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Click Here View News
આ વર્ષે લીધેલ ધીરાણ માટે પાકવિમા ના ફોર્મ ઓનલાઈન ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-7-2019 છે
તમારા ફોનમાથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી તેની પ્રીન્ટ કઢાવી બેન્ક મા જમા કરાવવી
Click Here Apply Online
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Friday, 5 July 2019
05 / 07 / 2019 બિનસચીવાલય ક્લાર્ક ની પરિક્ષા સંભવિત ઓકટોબર માસમા લેવાય તેવી શક્યતા
GPSC ક્લાસ 1-2 પરિક્ષાનુ ફાઈનલ પરિણામ જાહેર....
Click Here View Result
GPCB Senior Clerk, Junior Officer & Scientific Officer Call Letter 2019 Out
Click Here View Letter
GSRTC Driver Choice Filling 04-07-2019
Click Here View News
NVS Recruitment for 2370 Clerk, Staff Nurse, PGT, TGT & Other Posts 2019
Click Here All Detail
RRB Ahmedabad Paramedical Categories (CEN. No.02/2019) Exam Schedule & E-call Letters
Click Here Call Letter

Wednesday, 3 July 2019
04 / 07 / 2019 વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર ગઈ કાલના બજેટમાં વ્હાલી દીકરી યોજના જાહેર કરી
👉 પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય
👉 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય
👉 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય
RRB Ahmedabad Paramedical Categories (CEN. No.02/2019) Exam Schedule & E-call Letters
Download Gujarat Rozgaar Samachar (03-07-2019)
GPCB Senior Clerk, Junior Officer & Scientific Officer Exam / Call Letter Notification 2019
Tuesday, 2 July 2019
03 / 07 / 2019 અમદાવાદ મહાનગરપાલીકા નવી ભરતી જગ્યાનુ નામ ::: સહાયક જૂનીયર ક્લાર્ક
કુલ જગ્યાઓ::: 434
👉 લાયકાત::: ગ્રેજ્યૂએટ
ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 26-6-2019 થી 11-7-2019
GSSSB Inspector (Advt. No. 145/201718) Exam Date Notification 2019
Click Here View Detail
GMC Clerk, Senior Clerk, Tax Inspector & Other Posts Computer Proficiency Test Date Notification 2019
Click Here View News
Gujarat Health Department Staff Nurse Final Selection / Merit List 2019
Click Here View List
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
👉 લાયકાત::: ગ્રેજ્યૂએટ
ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 26-6-2019 થી 11-7-2019
GSSSB Inspector (Advt. No. 145/201718) Exam Date Notification 2019
Click Here View Detail
GMC Clerk, Senior Clerk, Tax Inspector & Other Posts Computer Proficiency Test Date Notification 2019
Click Here View News
Gujarat Health Department Staff Nurse Final Selection / Merit List 2019
Click Here View List
Aaj Nu Sandesh News Paper
Click Here Read News
Monday, 1 July 2019
02 / 07 / 2019 ડ્રાઇવિંગ લાઇસન્સ મા 8 પાસ ના નિયમમાં થશે આ ફેરફાર, લાખો લોકો ને થશે રાહત
Click Here View News
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
👉 નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
👉 નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.
પરિક્ષા તારીખ::: 11-1-2020
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ::: 15-9-2019
GMC Clerk, Senior Clerk, Tax Inspector & Other Posts Computer Proficiency Test Date Notification 2019
Gujarat Health Department Staff Nurse Final Selection / Merit List 2019
GSSSB Jamadar (Head Constable) (Advt. No. 144/1718) Main Exam Date / Call Letter Notification 2019
Aaj Nu Sandesh News Paper
Subscribe to:
Posts (Atom)