Thursday, 27 June 2019

28 / 06 / 2019 આર્મી ભરતી મેળો- હિંમતનગર ૨૦૧૯ ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લા અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૮-૦૮-૨૦૧૯ થી ૦૯-૦૯-૨૦૧૯ સુધી આ ભરતી મેળો યોજાશે. જેમાં ભાગ લેવા માટે યુવાનોએ ઓનલાઇન ફોર્મ ભરવું જરૂરી છે. જે નીચે આપેલ વેબસાઈટ પરથી ભરી શકો છો.


ઓનલાઇન અરજી તા. ૨૯/૦૬/૨૦૧૯ થી ૧૨/૦૮/૨૦૧૯ સુધી કરી શકશો..

Click Here All Detail




SSC CGL Examination (Tier-I) Official Answer keys 2018 Released


Click Here View Answerkey


Download Gujarat Rozgaar Samachar (26-06-2019)

Click Here Read News


Aaj Nu Sandesh News Paper

Click Here Read News


No comments:

Post a Comment