Tuesday, 30 July 2019

31 / 07 / 2019 આયુષ્યમાંન ભારત યોજના નવું લિસ્ટ જાહેર 2019

🔹હવે તમે તમારા મોબાઈલ નંબર થી તમારું નામ ચેક કરી શકો છો.

🔹 રેશનકાર્ડ નંબર નાખીને નામ ચેક કરો.
🔹 તમારું નામ લખીને નામ ચેક કરો.


CBSE Central Teacher Eligibility Test (CTET) Result Declared 2019



RRB Ahmedabad ALP and Technicians Cut off Marks of shortlisted Candi. for Document Verification



Aaj Nu Sandesh News Paper





Monday, 29 July 2019

30 / 07 / 2019 ઓજસ સાઈટ પરથી હાલ નીચેની પરિક્ષાઓના કોલ લેટર ડાઉનલોડ થાય છે.

 👉GSCSCL- સીની.આસી.ડેપો મેનેજર
👉ITI સુપરવાઈઝર મીકેનીકલ ગ્રુપ
👉ITI સુપરવાઈઝર ઈલેક્ટ્રીકલ ગ્રુપ
👉ITI સુપરવાઈઝર કોમ્પ્યુટર ગ્રુપ
👉ITI સુપરવાઈઝર પ્લાસ્ટીક ગ્રુપ
👉ITI સુપરવાઈઝર ફેબ્રીકેશન ગ્રુપ
👉 સ્પીપા પ્રવેશ પરિક્ષા
Click Here View Letter


💥 રોજગાર વિભાગ અમદાવાદ દ્વારા.
👉 રોજગાર ભરતી મેળો અમદાવાદ ખાતે યોજાશે વિવિધ ITI ડ્રેટ , 10 પાસ , 12 પાસ , ગ્રેજ્યુએટ વિભાગોમાં કંપનીઓ દ્વારા ભરતી કરશે.

➖ ભરતી મેળાની તારીખ :- 31/07/2019
Click Here View News


✒ ગુજરાત ગૌણ સેવા દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ  પરીક્ષાની તારીખ જાહેર.

Click Here View News


GSSSB Supervisor Instructor (Instrumentation Group) (Advt. No. 172/2018-19) Final Answer key

Click Here View Answerkey


LIC ADO Prelim. Exam Result 2019

Click Here Result


LIC AAO Main results 2019 declared

Click Here View Result


SSC (WR) Multi Tasking (Non-Technical) Staff Examination, 2019 - Admit Card

Click Here View Call Letter 


Aaj Nu Sandesh News Paper

Click Here Read News






Sunday, 28 July 2019

29 / 07 / 2019 ડિજિટલ ગુજરાત પોર્ટલ શિષ્યવૃત્તિ ( DIGITAL GUJRAT ) ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૯-૦૭-૨૦૧૯ થી ૨૦-૦૮-૨૦૧૯ સુધી અરજી કરી શકે છે. B.A/B.com/B.sc/Agriculture/આઈ.ટી.આઈ/ડિપ્લોમા , પોસ્ટ ગ્રેજ્યુએટ , એમ.ફિલ , પી.એચ.ડી. અને બીજા કોઈ પણ યુનિવર્સિટી કોર્સના વિદ્યાર્થીઓ તા. ૨૧-૦૮-૨૦૧૯ થી ૧૫-૧૦-૨૦૧૯ સુધી અરજી કરી શકશે..

જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
એલ.સી
જાતિનો દાખલો
આવકનો દાખલો
બેન્ક પાસબુક
ફી ની પાવતી
માર્કશીટ

Click Here All Detail

Click Here Apply Online 


 GPSCમાં વિવિધ ૩૩ વિભાગની ભરતી માટે 209 જગ્યા પર 15 ઓગસ્ટથી ફોર્મ ભરાશે

સૌથી વધૂ જગ્યા Dyso  અને નાયબ મામલતદારની 150 જગ્યાઓ

Click Here All Detail


Aaj Nu Sandesh News Paper

Click Here Read News




Thursday, 25 July 2019

26 / 07 / 2019 💥 ધોરણ 12 ( સાયન્સ) પાસ માટે ઓજસ પર આવી નવી ભરતી...

પોસ્ટનુ નામ::: લેબોરેટરી આસીસ્ટન્ટ
કુલ જગ્યા:::: --- 116
લાયકાત:: ધોરણ 12 (સાયન્સ)
અરજી કરવાની તારીખ::: 25-7-2019 થી 24-8-2019


GSSSB Jamadar (Head Constable) (Advt. No. 144/1718) Final Answer key (12-07-2019)



Aaj Nu Sandesh News Paper



25 / 07 / 2019 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 869 જગ્યાઓ પર નવી ભરતી બહાર પડેલી છે.

સીનીયર ક્લાર્ક::: 431 પોસ્ટ
લેબ. આસીસ્ટન્ટ:: 166 પોસ્ટ
એકાઈન્ટન્ટ,, ઓડીટર::: 30 જગ્યા
સર્વેયર વિવિધ જગ્યાઓ


ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 25-7-2019 થી 24-8-2019




GMC Important Notification for Clerk, Tax Inspector, Sub Auditor / Sub Acct. & Other CPT exam 2019



Aaj Nu Sandesh News Paper







Wednesday, 24 July 2019

24 / 07/ 2019 🎓પંચાયત વિભાગ માં આ જ વર્ષે 8,509 ની ભરતી થશે...

તલાટી---1821
ક્લાર્ક---1057
MPHW---1330
ફિમેલ હેલ્થ વર્કર---3163
ગ્રામ સેવક---300
નાયબ હિસાબનીસ---206
પશુધન નિરીક્ષક---249
ઈજનેર---293



💥 KGBV 462 જગ્યાઓ પર ભરતી.....


ખંડ સમયના શિક્ષક-- 143 જગ્યાઓ
👉 પૂર્ણ સમયના શિક્ષક-- 65 જગ્યાઓ
👉હિસાબનીશ-- 47 જગ્યાઓ
👉 વોર્ડન-- 72 જગ્યાઓ
👉આસી. વોર્ડન-- 72 જગ્યાઓ
👉 વોર્ડન કમ હેડ ટીચર- 28 જગ્યા
👉આસી. વોર્ડન-- 35 જગ્યાઓ

કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય મા માત્ર મહિલાઓ માટે 462 વિવિધ જગ્યાઓ પર ભરતી ના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
👉 છેલ્લી તારીખ::: 27-7-2019



State Bank of India (SBI) Clerk Prelims Result 2019 Declared



ONGC Recruitment for 214 Apprentice Trainee Posts 2019




Monday, 22 July 2019

23 / 07 / 2019 GSRTC દ્વારા વિવિધ પોસ્ટ માટે પરિક્ષા તારીખો જાહેર કરેલ છે.

Click Here View News


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યહવાર નિગમ (GSRTC) દ્વારા વિવિધ ૬૫૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.
ગુજરાત ST માં ભરતી  ૬૫૯ જગ્યાઓ 
I T I ના ટ્રેડ-  મીકેનીક મોટર વ્હીકલ , મીકેનીક ડીઝલ , જનરલ મીકેનીક , ફીટર , ટર્નર , ઇલેક્રીશીયન , મોબાઇલ્સ બોડી રીપેરર , વેલ્ડર , મશીનીસ્ટ , આ બધાજ ફોર્મ ભરી શકે છે.( I T I  પાસ ) 
છેલ્લી તારીખ : ૨૨/૦૮/૨૦૧૯
Click Here Apply Online 


GSSSB Supervisor Instructor Rejected Applications List 2019

Click Here View News


SEB Primary-Secondary Scholarship Exam 2019 Notification

Click Here All Detail


GSSSB Supervisor Instructor Call Letter Notification 2019

Click Here Call Letter



Aaj Nu Sandesh News Paper





ફોર્મ ભરવા માટે : નાઇસ કોમ્પ્યુટર અનારા
મો : ૯૫૫૮૦૦૮૪૦૮ સેહઝાદ

Sunday, 21 July 2019

22 / 07 / 2019 પંચાયત વિભાગ મા ટૂક સમયમા મોટી ભરતીઓ આવશે.

Click Here All Detail


GSRTC કંડકટર ભરતી માટે  66 ઉમેદવારો ને  waiting List માથી બોલાવેલ છે.

Click Here View News


GSSSB Recruitment for Chief Officer & Probation Officer Posts 2019 (OJAS)

Click Here View News


RRB Ahmedabad Result of Assistant Loco Pilot (Cat. 2) of C.E.N. No. 01/2018 (after DV)

Click Here View News 



Thursday, 18 July 2019

19 / 07 / 2019 KGBV 462 જગ્યાઓ પર ભરતી..... કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય મા માત્ર મહિલાઓ માટે 462 વિવિધ જગ્યાઓ પર ભરતી ના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.

👉ખંડ સમયના શિક્ષક-- 143 જગ્યાઓ
👉 પૂર્ણ સમયના શિક્ષક-- 65 જગ્યાઓ
👉હિસાબનીશ-- 47 જગ્યાઓ
👉 વોર્ડન-- 72 જગ્યાઓ
👉આસી. વોર્ડન-- 72 જગ્યાઓ
👉 વોર્ડન કમ હેડ ટીચર- 28 જગ્યા
👉આસી. વોર્ડન-- 35 જગ્યાઓ

👉 છેલ્લી તારીખ::: 27-7-2019




GSSSB Inspector (Advt. No. 145/201718) Preliminary Exam Call Letter Notification 2017-18



Aaj Nu Sandesh News Paper



18 / 07 / 2019 મોલાના આઝાદ શિશ્યવ્રુતી ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે Molana Azad schoolarship



ખાલી છોકરીઓ જ ફોર્મ ભરી શકે છે. ૯ થી ૧૨  ધોરણ વાળી

છેલ્લી તારીખ   ૩૦/ ૦૯ / ૨૦૧૯



નાઇસ કોમ્પ્યુટર અનારા
મો  : ૯૫૫૮૦૦૮૪૦૮ ( શેહઝાદ )




Wednesday, 17 July 2019

18 / 07 / 2019 GMC Senior Clerk & Sub Auditor / Sub Accountant Computer Proficiency Test Time Change Notification 2019 Click Here Posted on 17-07-2019

Click Here View News


RRB Ahmedabad Paramedical Categories Important Notice, E-Call Letters 2019

Click Here View Call Letter


MGVCL Vidyut Sahayak – Junior Engineer (Electrical) Third Allotment List 2019

Click Here View List


National Schoolarship (NSP) Foam Online Start

Click Here Apply Online


Aaj Nu Sandesh News Paper

Click Here Read News





Monday, 15 July 2019

16 / 07 / 2019 GPSC Class 1 & 2 (Advt. No. 10/2019-20) Syllabus Declared

Click Here View News


Gujarat Pollution Control Board (GPCB) Senior Clerk Provisional Answer Key 2019

Click Here Answerkey


GSSSB Jamadar (Head Constable) (Advt. No. 144/1718) Provisional Answer key (12-07-2019

Click Here View Answerkey



Aaj Nu Sandesh News Paper

Click Here Read News

Sunday, 14 July 2019

15 / 07 / 2019 Gpsc દ્વારા કલાસ 1-2 ની વિવિધ ભરતી માટે ઓનલાઈન અરજી ઓ મંગાવવામા આવે છે.

જગ્યાનુ નામ::
તાલુકા વિકાસ અધીકારી
નાયબ કલેકટર
તબીબી અધીકારી 1493 જગ્યા
અન્ય વિવિધ જગ્યાઓ

ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 15-7-2019 થી 31-7-2019

Click Here All Detail


GMC Clerk, Senior Clerk & Other Posts Computer Proficiency Test Call Letter 2019

Click Here View Call Letter


GSCSCL Senior Assistant, Depot Manager & Assistant Manager Call Letter 2019

Click Here Call Letter


Aaj Nu Sandesh News Paper

Click Here Read News 





Tuesday, 9 July 2019

10 / 07 / 2019 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ૨૨૬૬ જગ્યાની ભરતી HNGU માં કોલેજોના શૈક્ષણિક સ્ટાફ અંગેની ભરતી કરવામાં આવનાર છે. જે માટે ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે.

કુલ ૨૨૬૬ જગ્યાઓ  ,   ઇન્ટરવ્યૂ તા. ૧૩-૧૪ જુલાઈ ૨૦૧૯


ઇન્ટરવ્યૂ સ્થળ, ડોક્યુમેન્ટ તેમજ સંપૂર્ણ માહિતી માટે નીચે લિંક આપેલ છે..



બિનઅનામત વર્ગ ના વ્યક્તિઓ માટે ધિરાણ યોજના ...........


બિનઅનામત વર્ગ માં આવતા  લોકોને સરકાર તરફથી સ્વ રોજગાર માટે રૂ. ૨૫૦૦૦૦ થી ૭૫૦૦૦૦ સૂધી લોન આપવામાં આવે છે.

વ્યાજ્દર ::: મહિલાઓ માટે ૪ %
                       પુરૂષો માટે ૫ %

હાલ ઓનલાઇન અરજીઓ કરવાનું ચાલુ છે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ ::: ૮-૭-૨૦૧૯ થી ૯-૮-૨૦૧૯

ઓનલાઇન અરજી કરવા અને કયા રોજગાર માટે કેટલી લોન મળે  તેની સંપૂર્ણ માહીતી માટે નીચેની લીંક ખોલો.



SSC Sub-Inspectors in Delhi Police, CAPFs and Assistant Sub Inspectors in CISF Examination 2018 Notice Regarding PET & PST Test



Aaj Nu Sandesh News Paper










Sunday, 7 July 2019

08 / 07 / 2019 📝👥 પાલક માતા -પિતા યોજના સંપૂર્ણ માહિતી પિતા મૃત્યૂ પામ્યા હોય અને માતા એ બીજા લગ્ન કર્યા હોય તો બાળક ના પાલ્ય માતા -પિતા ને રુપિયા ૩૦૦૦/- મળશે મિત્રો જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે. જે યોજના હેઠળ દર માસે રુ.3000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે, આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરી છે

Jaruri Purava

(1) બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજના ફોટો
(2) બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનો દાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5) બાળકની બેંક પાસબુક નકલ
(6) બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)

(7) પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાર્ડ,ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડ

Click Here Download Foam

Click Here All Detail


💥આણંદ જીલ્લા પંચાયત દ્વારા ૧૨૩ જગ્યા પર ભરતી
 👉11 માસના કરાર આધારિત ભરતી
👉 Post ૧૨૩ જગ્યા
👉 લાયકાત - પોસ્ટ પ્રમાણે
👉 એપ્લાય તારીખ ૦૮-૦૭-૨૦૧૯

👉 છેલ્લી તારીખ- ૭ દિવસ
Click Here View News


VMC Senior Auditor Result & Merit List 2019

Click Here View Result


Aaj Nu Sandesh News Paper

Click Here Read News



Saturday, 6 July 2019

07 / 07 / 2019 રોજગાર ભરતી મેળો અમદાવાદ 👉🏼ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ લોકો એપ્લાય કરી શકે છે.*

રોજગાર ભરતી મેળો અમદાવાદ; મોટી સંખ્યામાં ભરતી

Click Here View News 


આ વર્ષે લીધેલ ધીરાણ માટે પાકવિમા ના ફોર્મ ઓનલાઈન ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-7-2019 છે

તમારા ફોનમાથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી તેની પ્રીન્ટ કઢાવી બેન્ક મા જમા કરાવવી

Click Here Apply Online 


Aaj Nu Sandesh News Paper

Click Here Read News








Friday, 5 July 2019

06 / 07 / 2019 સ્ટાફ સિલેકશન કમિશન GD કોન્સ્ટેબલ નું પરિણામ જાહેર, નીચે ની લીક પર થી જુઓ પરિણામ રીસ્ટ્રેશન નં. અને પાસવર્ડથી Login થઈ રીજલ્ટ જોઈ શકસો.

Click Here View Result


Aaj Nu Sandesh News Paper

Click Here Read News




05 / 07 / 2019 બિનસચીવાલય ક્લાર્ક ની પરિક્ષા સંભવિત ઓકટોબર માસમા લેવાય તેવી શક્યતા

GPSC ક્લાસ 1-2 પરિક્ષાનુ ફાઈનલ પરિણામ જાહેર....

Click Here View Result


GPCB Senior Clerk, Junior Officer & Scientific Officer Call Letter 2019 Out

Click Here View Letter


GSRTC Driver Choice Filling 04-07-2019

Click Here View News


NVS Recruitment for 2370 Clerk, Staff Nurse, PGT, TGT & Other Posts 2019

Click Here All Detail


RRB Ahmedabad Paramedical Categories (CEN. No.02/2019) Exam Schedule & E-call Letters

Click Here Call Letter




Wednesday, 3 July 2019

04 / 07 / 2019 વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર ગઈ કાલના બજેટમાં વ્હાલી દીકરી યોજના જાહેર કરી

👉 પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય
👉 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય
👉 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય



RRB Ahmedabad Paramedical Categories (CEN. No.02/2019) Exam Schedule & E-call Letters



Download Gujarat Rozgaar Samachar (03-07-2019)



GPCB Senior Clerk, Junior Officer & Scientific Officer Exam / Call Letter Notification 2019







Tuesday, 2 July 2019

03 / 07 / 2019 અમદાવાદ મહાનગરપાલીકા નવી ભરતી જગ્યાનુ નામ ::: સહાયક જૂનીયર ક્લાર્ક

 કુલ જગ્યાઓ::: 434


👉 લાયકાત::: ગ્રેજ્યૂએટ

ઓનલાઈન અરજી કરવાની તારીખ::: 26-6-2019 થી 11-7-2019

GSSSB Inspector (Advt. No. 145/201718) Exam Date Notification 2019

Click Here View Detail


GMC Clerk, Senior Clerk, Tax Inspector & Other Posts Computer Proficiency Test Date Notification 2019

Click Here View News


Gujarat Health Department Staff Nurse Final Selection / Merit List 2019

Click Here View List


Aaj Nu Sandesh News Paper

Click Here Read News





Monday, 1 July 2019

02 / 07 / 2019 ડ્રાઇવિંગ લાઇસન્સ મા 8 પાસ ના નિયમમાં થશે આ ફેરફાર, લાખો લોકો ને થશે રાહત

Click Here View News


નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.


👉 નવોદય વિદ્યાલય મા ધોરણ  6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.

પરિક્ષા તારીખ::: 11-1-2020
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ::: 15-9-2019



GMC Clerk, Senior Clerk, Tax Inspector & Other Posts Computer Proficiency Test Date Notification 2019



Gujarat Health Department Staff Nurse Final Selection / Merit List 2019



GSSSB Jamadar (Head Constable) (Advt. No. 144/1718) Main Exam Date / Call Letter Notification 2019




Aaj Nu Sandesh News Paper