Thursday, 18 July 2019

19 / 07 / 2019 KGBV 462 જગ્યાઓ પર ભરતી..... કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય મા માત્ર મહિલાઓ માટે 462 વિવિધ જગ્યાઓ પર ભરતી ના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.

👉ખંડ સમયના શિક્ષક-- 143 જગ્યાઓ
👉 પૂર્ણ સમયના શિક્ષક-- 65 જગ્યાઓ
👉હિસાબનીશ-- 47 જગ્યાઓ
👉 વોર્ડન-- 72 જગ્યાઓ
👉આસી. વોર્ડન-- 72 જગ્યાઓ
👉 વોર્ડન કમ હેડ ટીચર- 28 જગ્યા
👉આસી. વોર્ડન-- 35 જગ્યાઓ

👉 છેલ્લી તારીખ::: 27-7-2019




GSSSB Inspector (Advt. No. 145/201718) Preliminary Exam Call Letter Notification 2017-18



Aaj Nu Sandesh News Paper



No comments:

Post a Comment