Tuesday, 26 November 2019

27 / 11 / 2019 ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન કેમ શોધવો

તમારો ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન Google ની મદદથી  સરળતાથી કેમ શોધવો તેની સરળ માહિતી આપેલી છે.
એકવાર આ સ્ટેપ જોઈ લેવા કયારેક કામ લાગશે.
ફોન સાઈલન્ટ હશે તો પણ 5 મીનીટ મોટેથી રીંગ વગાડી શકસો.
 ફોન કયા છે તે લાઈવ લોકેશન પણ જોઈ શકસો
નોંધ::: ફોનમા જે  E MAIL id લોગીન હોય તે mail id તેના પાસવર્ડ યાદ હોવા જરૂરી.



RBI Officer Grade C Final Result 2019




1 comment: